National
-
તાલાલા શહેરમાં આવેલ હોમગાર્ડ યુનિટ ની ઓફિસમાં આગ લાગતા તેમનું સાહિત્ય રેકોર્ડ ફર્નિચર બળીને ખાખ થઇ ગયું તેમના જણાવ્યા મુજબ શોર્ટસર્કિટના કારણે લાગેલી આગ લાગી હોવાનું કારણ છે રાત્રે બધું બરાબર હતું સવારે ઓફીસ ખોલવામાં આવી ત્યારે તેની અંદરથી ધુમાડા નીકળતા હતા ત્યારે ખબર પડી રેકોર્ડ તથા ફર્નિચર બળી ગયેલું હતું તેમ જણાવેલ....
Reported By:Bharat Rupareliya
