National
-
ભાવનગરા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા ના પો અધિક્ષક એમ. એચ. ઠાકર સાહેબનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ ફર્લો રજા પર નાસતા ફરતા કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે સુચના અનુસંઘાને ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો.ઇન્સ એમ.એચ.યાદવ આ ને મળેલ ભરતનગર પો.સ્ટે. ફસ્ર્ટ ગુ.૨.નં.21 /2019 આઇ.પી.સી. કલમ 406,420,114 મુજબનાં ગુનાના કામે છેલ્લા નવેક માસથી નાસતો ફરતો આરોપી નં (૧) સુરેશભાઇ ઉફ્રેં મનોજ વાલજીભાઇ ઇટાલીચા રહે.ભાંભણ તા,જી,બોટાદ
(૨) રાજુભાઇ કરશનભાઇ ગુજરાતી રહે સમઢીયાળા તા,ગારીયાઘાર જી,ભાવનગર વાળા બંને આરોપીઓ હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં હોવાની હકીકત અતિગુપ્ત હકીકત મળેલ હોય જે હકીકત આધારે ઇન્ચાર્જ પો ઇન્સ શ્રી યાદવ સાહેબે તુરંત ચાર લોકોની એક ટીમ બનાવી મહારાષ્ટ્ર રાજ્યમાં જવા રવાના કરેલ જેઓએ મહારાષ્ટ્ર રાજ્યમાં જઇ પાલઘર જીલ્લાનાં નાલાસોપારા બંને આરોપીઓને પકડી પાડી ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને આ ગુનાના કામે અટક કરેલ છે અને આરોપીઓની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓ આ ગુના સિવાય સુરત ગ્રામ્ય પો.સ્ટં.ફસ્ર્ટ ગુ…ર.નં.=37/201 9 તથા ચોટીલા પો.સ્ટે. ફ્સ્ર્ટ ગુ.૨.નં.78/201 8 તથા સુરેન્દ્રનગર પો.સ્ટે.ફર્સ્ટ ગુ.૨.નં.39/1 9 તથા બાબરા પો.સ્ટેશનમાં ગુનો આચરેલાનુ અને આ તમામ ગુનાઓમાં પોતે નાસતા ફરતા હોવાનીં કબુલાત આપેલ છે
આ સમગ્ર કામગીરી ભરતનગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી એમ એચ યાદવ સા ની રાહબરી હેઠળ ભરતનગર પોલીસ સ્ટાફનાં ડી સી ગોહિલ તથા હેડ.કોન્સ મયુરસિંહ ચુડાસમા તથા પો.કોન્સ.મહેન્દ્રસિંહ સરવૈયા તથા પો.કોન્સ.સંજયભાઇ ચુડાસમા તથા પો.કોન્સ.નરેશભાઇ વાજા તથા પો.કોન્સ. ઇરફાનભાઇ અગવાન તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો જોડાયા હતા.
Reported By:Mehul H Bhatt
